Gujarat

ઊનાના સૈયદ રાજપરા બંદરના વિદ્યાર્થી કોળી સમાજનું ગૈરવ.

ઊનાના સૈયદ રાજપરા બંદર ગામનો હાર્દિક પુનાભાઇ બારૈયા ધો.૧૨ સાન્સમાં નીટમાં ૫૦૩ અને ગુજકેટ બોડમાં ૫૮.૭૯ ગુણ મેળવેલ અને ગુજકેટમાં ૯૯.૦૫ પ્રાપ્ત કરેલ છે. એમ બી બી એસ કચ્છ ભુજ અદાણી મેડીકલ કોલેજમાં એડમીશન મેળવેલ છે. આ બદલ સૈ.રાજપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ અને માછીમાર તેમજ કોળી સમાજનું ગૈરવ વધારેલ છે. આ બદલ પ્રા.શાળા પરીવારે આભાર વ્યક્ત કરેલ હતો.

-રાજપરા-બંદરના-વિદ્યાર્થીએ-કોળી-સમાજનું-ગૈરવ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *