Gujarat ઊનામાં બ્લડડોનેટ કેમ્પ યોજાયો બોટલ એકત્ર કરાય.. Posted on December 28, 2022December 28, 2022 Author Admin Comment(0) ઊનામાં ગીરગઢડા રોડ પર બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજે ધીરૂભાઇ અંબાણીના જન્મ દિવસ નિમીતે ઉના શહેરમાં જીયો સેન્ટરના મેનેજર રાહુલભાઇ બારડ દ્રારા કાર્યક્રમ યોજેલ જેંમાં સ્ટાફના તમામ સભ્યોએ બ્લડ ડોનેટમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કરેલ હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.