Gujarat

ઊનામાં મહીલા દિવસે બહેનોને માસ્ક વિતરણ કરાયા…

 

ઊનામાં આંતરાષ્ટ્રીય મહીલા દિવસ નિમીતે ગીર સોમનાથ જીલ્લાના ભારતીય જનતા મહીલા મોરચાના મહામંત્રી તેમજ ગીરસોમનાથ જીલ્લા કોળી સેના પ્રમુખ દિપાબેન બાંભણીયા તથા કોળી સેનાના હોદેદારો દ્રારા શહેરમાં મહીલાઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

-દિવસે-બહેનોને-માસ્ક-વિતરણ-કરાયા-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *