ઊના – કેન્દ્રીય સરકારના રેપીડ એક્શન ફોર્સ દ્રારા વાર્ષિક અભ્યાસના ભાગરૂપે પ્લાટુન કમાંડર કૈલાશ ચંદની આગેવાની હેઠળ પ્લાટુન દ્રારા ઉના શહેરના સંવેદનશીલ, અતિસંવેદનશીલ વિસ્તારોમાં માહીતગાર થવા માટે ગામના આગેવાનો સાથે મુલાકાત કરી તેમજ ઉના શહેર, દેલવાડા, ઉમેજ ગામમાં ફેલ્ગમાર્ચ કરવામાં આવેલ હતી.


