Gujarat ઊના ગીરગઢડા રોડ પર મોતનું તાડ.. Posted on July 19, 2022 Author Admin Comment(0) ઊના ગીરગઢડા નેશનલ હાઇવે રોડ પર વાવાઝોડા સમયે તાડના ઝાંડ તુટીને મોત સમા લટકી રહ્યો હોવા છતાં તંત્રની લાપરવાહીના કારણે આ તાડ ગમે ત્યારે કોઇનો ભોગ લેશે તે પહેલા તેને દૂર કરાશે ખરૂ ?… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.