ઊના પંથકના અંજાર ગામના ખેડૂત અજીતભાઇ કુંભાભાઇ જાદવ પોતાના ખેતરમાં થોડા સમય પહેલા તેમના સંબધી ઓસ્ટ્રેલીયાથી લીંબુના રોપ લાવેલા તેમાંથી રોપ લઇ વાવેતર કરતા ત્રણ લીંબુડીમાં લીંબુ આવવાનું શરૂ થયુ સામાન્ય લીંબુ કરતા ચાર ગણુ મોટુ લીંબુ હોય છે. અને આ લીંબુમાં બી પણ હોતા નથી. અને આ ઓસ્ટ્રેલીયન લીંબ બારેમાર આવતા હોય છે.


