Gujarat

ઊના શહેરમાં વિજપોલ પરથી પક્ષીને સલામત રીતે બચાવી લેવાયુ..

ઊનાના બસ ડેપો નજીક રસ્તા પર આવેલ નગર પાલીકાના વિજપોલના સ્ટ્રીટ લાઇટ પર કબુતર બેઠેલ હોય અને આ પક્ષીનું અચાનક પગ ફસાઇ જતાં તડફીયા મારતુ નજરે પડતા ઊના નગર પાલીકાના કર્મચારી દ્રારા હાઇડ્રોલીની મદદથી કબુતર પક્ષીને સહીસલાત રીતે બચાવી લઇ મુક્ત કરેલ હતું.

-પાસે-પક્ષીને-બચાવી-લેવાયુ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *