ઊના – ઊના શાળાના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભ સ્પર્ધામાં ઝળહળી ઉઠ્યા. ખેલમહાકુંભ સ્પર્ધા વોલીબોલમાં ગાયત્રી વિધાલય અને હોસ્ટેલ વિભાગના વિધાર્થીઓ તાલુકા કક્ષાએ ફાઇનલમાં વિશાલભાઇ રાઠોડ, તેમજ દેલવાડા કુમાર પે. સેન્ટર શાળા 50 મીટર દોડમાં વાજા હર્ષદ પ્રવિણ (પ્રથમ), સોલંકી દિવ્યેશ ધીરૂ(ચોથો), સોલંકી જયેશ બચુ (છઠ્ઠો), સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ , સોલંકી દિવ્યેશ ધીરૂ (તૃતિય) 600 મીટર, વંશ ધ્રુવ રમેશ તૃતિય દેલવાડા શાળા અને ગામનું ગૌરવ કુમાર શાળાના આચાર્ય વિજયભાઈ રાઠોડ દ્વારા અભિનંદન પાઠવેલ. આમ ઉના, દેલવાડાના છાત્રો ખેલ મહાકુંભ તાલુકા કક્ષાએ ઝળહળી ઉઠ્યા..
