ઊના – હાલ ભાવી વકિલો એલ એલ બી ના પરીક્ષા આપી રહ્યાં છે. અને ઉના શહેરમાં બે થી ત્રણ પરીક્ષા કેન્દ્રો હોય અને પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ ચોરીની તૈયારી કરતા હોય અને આજે પરીક્ષાનો પ્રારંભ થાય તે પહેલા એક કેન્દ્રની બહાર ભાવી વકીલો પરીક્ષામાં સાહીત્ય લઇ જવા માટેની તૈયારી કરતા હોય તેમ સાહીત્ય માંથી પેઇજ ફાડીને કેમ લઇ જવા અને શું શું લઇ જવુ કેન્દ્રમાં તેની તૈયારી કરતા હતા. અને બે ભાવી વકિલે શું લઇ જવું તેની સલાહ આપતા હોવાથી તસ્વીર કેમેરામાં આબાદ ક્લીક થઇ ગયેલ..


