Gujarat

કઠલાલ ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ સિવણ ક્લાસીસ ના તાલીમાર્થી માટે કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ સિવણ ક્લાસીસ ના તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.આ ઉપરાંત   વર્ષ ૨૦૨૨ નો અભ્યાસક્રમ પૂર્ણ કરતા તાલીમાર્થીઓનો  વિદાય કાર્યક્રમ યોજાયો .
 આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન ભાગ્યલક્ષ્મી કો ઓપરેટિવ બેન્ક મેનેજર રાકેશભાઈ શાહ, ગુજરાત ક્ષત્રિય વિકાસ સંઘ કઠલાલ તાલુકા પ્રમુખ વિજય સિંહ સોઢા ,પત્રકાર, રાજેશભાઈ દવે, પત્રકાર મકસુદ ભાઈ કારીગર,દાપટ ગ્રામ પંચાયતના અગ્રણી સદસ્ય જીતુભાઈ ઝાલા, યુવા મોરચા કારોબારી ગ્રામ પંચાયત સદસ્ય જુવાનસિંહ રાઠોડ , ગ્રામ પંચાયત રસિકભાઈ ,ગુજરાત ક્ષત્રિય વિકાસ સંઘ મંત્રી ચાવડા જયદીપસિંહ દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

IMG-20221221-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *