તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ માં આવેલ કેથોલિક ચર્ચ ખાતે તાડપત્ર નો રવિવાર ની ઉજવણી કરવામાં આવી.જેમાં કઠલાલ ની આજુબાજુ ના ગામ ના ખ્રિસ્તી ભાઇ બહેનો ભેગા મળી સરઘસ કાઢવામાં આવ્યુ હતું.ફાધર અરૂલ દ્વારા એકબીજા સાથે પ્રેમ,શાંતિ અને પરસ્પર એકતા થી રહેવા નો ધર્મ બોધ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


