રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
25 જૂન 1975 ના રોજ કોંગ્રેસ દ્વારા આપાતકાલ લાગુ કરવામા આવ્યો હતો.જેને ભારતીય લોકશાહીનો કાળો દિવસ તરીકે ભાજપ સંગઠન અને નગરપાલિકાના ભાજપના સભ્યો દ્વારા કાળા દિવસ તરીકે કઠલાલ ચાર રસ્તા ખાતે બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યુ.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ મંત્રી ગોપીભાઈ પટેલ,કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બીપીનભાઈ પટેલ,નગર પાલિકા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ભાજપ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.


