રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તથાસ્તુ હોસ્પિટલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,યુવા ક્ષત્રિય સેના કઠલાલ તાલુકો,કરણી સેના અને તથાસ્તુ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો.જેમા રેડ ક્રોસ સોસાયટીની ટીમ ઉપસ્થિત રહી હતી.આ રક્તદાન કેમ્પમા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક 100 જેટલી બોટલનુ રક્તદાન કર્યું હતુ.


