|
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા કક્ષા નું ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન ગોગજીપૂરા હર્ષદ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ જેમાં વિવિધ ૫ વિભાગો માં તાલુકાની વિવિધ શાળાઓ નાં બાળવૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી,કાર્યક્રમ નાં મુખ્ય અધ્ક્ષ સ્થાને કપડવંજ – કઠલાલ નાં હાલમાં ચૂંટાયેલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, માજી ધારાસભ્ય કનુભાઈ ડાભી,તાલુકા પંચાયત ના પ્રમુખ ગોવિંદભાઈ,કઠલાલ ડાયેટ માંથી છાયાબેન મુલવાણી, બીઆરસી બેન સ્મિતાબેન, કઠલાલ ટીપીઓ , બીટ નિરીક્ષકો ,ગ્રામજનો,તથા મોટી સંખ્યામાં શાળાનાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં અને વિવિધ કૃતિઓ નિહાળી.
3 Attachments • Scanned by Gmail
|


