Gujarat

કઠલાલ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.

લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
ગુજરાત રાજ્યની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તારીખ ૧૫/૧૦/૨૦૨૨ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાનું એલાન કરેલ છે જે અંતર્ગત કઠલાલ નગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરી હડતાલમાં જોડાયા છે જે બાબતે કઠલાલ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

IMG-20221014-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *