Gujarat

કઠલાલ ના ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની સહાય અને સલાહ  શિબીર નું આયોજન કરાયું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા માં પીઠાઈ, અભરીપુર, બગડોલ વિગેરે ગામોમાં મફત કાનૂની સહાય અને સલાહ ની શિબીર નું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ- નડીયાદ ધ્વારા કરવામાં આવ્યું જેમાં વકીલ  એચ.આર.ડાભી, પી.એસ.પરમાર,આર.આર.ડાભી,અહેતાજઅલી.આઇ.સૈયદ તથા મહંમદહુસેન.એમ.કારીગર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં સરપંચો તથા મોટા પ્રમાણ માં ગ્રામજનો હાજર રહ્યા.

IMG-20221108-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *