મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના મહાદેવપુરા ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ ખાતે સંવત ૨૦૦૯ના માગશર વદ-૪ને સોમવાર તા. ૧૨-૧૨-૨૦૨૨ના શુભદિન નિમિત્તેસદ્દ ગુરુદેવ બ્રહ્મલીન સ્વામિ ધર્માનંદ સરસ્વતીજી મહારાજની ચતુર્દશ નિર્વાણ મહોત્સ્વ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જ્યારે રુદ્રાભિષેક,પાદુકા પૂજન ત્યાર બાદ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું આયોજન વ્યવસ્થા મંડળ તથા ભકતજન,સ્વામી ધ્યાનાનંદજી સરસ્વતીજી,ધનાભાઈ,અશ્વિનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.