Gujarat

કઠલાલ પંચવટી વિસ્તાર માં મહાકાળી માતાનો સાતમો પાટોત્સવ યોજાયો.  

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલના પંચવટી વિસ્તારમાં આવેલ મહાકાળી માતાના મંદિરે સાતમો પાટોત્સવ ધામધૂમ પૂર્વક રીતે ઉજવવામાં આવ્યો.આ પરસંગે વિસ્તારના નાગરિકો હવન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા આરતી કરી હતી.તેમજ માતાજીનો મહા પ્રસાદ નો કાર્યક્રમ પર રાખવામાં આવ્યો હતો અને સૌ એ મહાપ્રસાદી લીધી હતી.આ પ્રસંગે પંથકના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220411-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *