Gujarat

કઠલાલ શહેર  કોંગ્રેસ દ્વારા મોરબી હોનારત માં મૃત્યુ પામેલા ઓને શ્રધાંજલિ અર્પણ કરાઈ.

મકસુદ કારીગર,ખેડા – કઠલાલ
મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્મા ને શાંતિ મળે તે અર્થે કઠલાલ કોંગ્રેસ દ્વારા મંગડીયાવાડ ભાથીજી મહારાજ ના મંદિર પાસે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તથા મૌન પાળવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *