રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
26 નવેમ્બર બંધારણ દિવસ ના અનુસંધાનમાં કુમાર શાળા ,સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા શેઠ એમ આર હાઈસ્કૂલ કઠલાલ ખાતે મફત કાનૂની સહાય અને સલાહ ની શિબીર નું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ- નડીયાદ ધ્વારા કરવામાં આવ્યું સીનીયર વકીલ વિઠ્ઠલભાઈ સોલંકી, મહંમદ હુસેન એમ કારીગર, શહેજાદ એ કાજી તથા જુનીયર વકીલ મિત્રો ઉપસ્થિત રહયા અને તેઓ દ્વારા કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ને માગર્દશન આપી માહિતગાર કરાયાં હતા.


