રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જીલ્લા કક્ષાએ કલા મહાકુંભ માં એક પાત્રીય અભિનય સ્પર્ધા માં કઠલાલ શેઠ.એ.આર.પ્રાથમિક વિભાગ માં ધોરણ ૭ માં અભ્યાસ કરતી પટેલ દિયા મનીષકુમારે પ્રથમ નંબર હાંસલ કર્યો છે.
જે બદલ વકીલ કે. એમ. એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ, કારોબારી સભ્યો તથા શેઠ એમ. આર. પ્રાથમિક વિભાગ શાળા પરિવાર તથા આચાર્ય મનીષભાઈ પટેલ દ્વારા શાળા નું નામ રોશન કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી.


