રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
વકીલ કે.એમ એજયુકેશન સોસાયટી સંચાલિત શેઠ એમ.આર પ્રાથમિક વિભાગ કઠલાલ ના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા ડાકોર ખાતે યોજાયેલ હતી જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા તેમજ કઠલાલ તાલુકા નું અને શેઠ એમ આર હાઈસ્કૂલ નું ગૌરવ વધાર્યું હતું.શેઠ એમઆર પ્રાથમિક વિભાગ કઠલાલના મહિલા ખેલાડીઓને તથા કોચને એજ્યુકેશનના પ્રમુખ કૌશિકભાઈ તથા કારોબારી સભ્યો તેમજ આચાર્ય મનીષભાઈ પટેલ અને સૌ શિક્ષક મિત્રો તથા કઠલાલ નગરજનોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી


