Gujarat

કઠલાલ શ્રી લીમ્બચ માતાજી નો પાટોત્સવ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ખાતે સન્યાસ મહાદેવ મંદિર નજીક 42 સમાજ દ્વારા શ્રી લીમ્બચ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ નુ આન-બાન અને શાન થી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પાટોત્સવમા હવન તેમજ મહાપ્રસાદ નો લાભ કઠલાલ,કપડવંજ તેમજ આસપાસના વિસ્તારના અસંખ્ય જ્ઞાતિબંધુઓ હર્ષ ભેર લીધો હતો.આ શુભ પ્રસંગે અસંખ્ય દાતાઓ યથાશક્તિ દાન કર્યું હતું.ઉપરાંત આ નવનિર્મિત શ્રી લીમ્બચ માતા મંદિરમા દાતા તરીકે ચંદ્રકાંત સોમેશ્વર ભાઈ શર્મા કપરુપુર,( હાલ અમદાવાદ) ના સહયોગ મળ્યો હતો અને આ ધાર્મિક પાટોત્સવ કાર્યક્રમને અંતે પ્રમુખ  સુનીલ ભાઈ શમૉ,મંત્રી જયંતીભાઇ શમૉ તેમજ કમિટી સભ્યો અને નવયુવાન કાર્યકરો ની ટીમ દ્વારા સિસ્તબધ્ધ રીતે શાંતિપૂર્ણ રીતે સુંદર આયોજન કરવામા આવ્યું હતુ.

IMG-20220412-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *