Gujarat

કડવા જવા માટે આજુબાજુ ના ગામ લોકો ને ટૂંકું અંતર તથા સમય નો બચાવ થશે…

  ગિરગઢડા તા 20
  ભરત ગંગદેવ..
ધોકડવા જીલ્લા પંચાયત અને પડાપદાર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતું પડા પાદર થી મોટા સમઠીયાળા(ભડની ધાર) સુધી ના નોન પ્લાન રોડ નું કામ ચાલુ કરવા માં આવ્યું..આ પ્રસંગે જી.પ.સભ્ય ડાયા ભાઈ જાલોનધરા તા.પ.સભ્ય ભીખા ભાઈ કિડેચા દુલાભાઈ ગુજ્જર વિશાલ ભાઈ વોરા લાલજી ભાઈ કાતરિયા  મોટા સમઠીયાળા સરપંચ પડા પાદર સરપંચ મોહબતપરા ના સરપંચ  હાજર રહ્યાઆ રોડ બનવાથી ધોકડવા જવા માટે આજુબાજુ ના ગામ લોકો ને ટૂંકું અંતર તથા સમય નો બચાવ થશે…

IMG-20220219-WA0313.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *