Gujarat

કવાંટમાં પોલીસ વિભાગ દ્વારા હરઘર તિરંગા મોટર સાયકલ રેલી નું આયોજન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગામીત ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. 

ભારત દેશના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ નો કાર્યક્રમ સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કવાંટ નગરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગામીત ના અધ્યક્ષ સ્થાને હરઘર તિરંગા મોટર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી કવાંટ નગરમાં થી રામીડેમ સુધી નીકળી હતી.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220811_200139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *