Gujarat

કવાંટ તાલુકા પંચાયત કચેરીના ટાઉન હોલમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં નાણાંપચ 20% તાલુકા કક્ષા ટાઈડ ગ્રાન્ટ નું આયોજન કરવામાં આવ્યું. 

 આજરોજ કવાંટ તાલુકા પંચાયત કચેરી ની સામાન્ય સભા તાલુકા પંચાયતના ટાઉનહોલમાં યોજાઇ. તાલુકા પંચાયત પ્રમુખ છાયા બેન રાઠવા ના અધ્યક્ષ સ્થાને આજરોજ સભા યોજાઈ જેમાં નાણાપંચ 20% તાલુકા કક્ષા ટાઈટ ગ્રાન્ટ સન 2022 -23 નું આયોજન કરવામાં આવ્યું કવાટ તાલુકાના ચાર કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સામાન્ય સભામાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલન રાઠવા કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા તાલુકા વિકાસ અધિકારી. તેમજ તાલુકા પંચાયત ના સભ્યો અને સ્ટાફની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વ સંમતિથી ચાર કરોડના કામો ને આયોજનની બહાલી આપવામાં આવી હતી.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220727_190341.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *