Gujarat

કાકરખાડ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

 કઠલાલ તાલુકા ના કાકરખાડ પાસેથી ૩૨૮ નંગ વિદેશી દારૂ ની બોટલો સાથે એલસીબી પોલીસે એક ને ઝડપી પાડ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા-નડિયાદ એલસીબી પોલીસે બાતમી ના આધારે કઠલાલ તાલુકાના કાકરખાંડ ગામ માં રેડ પાડતા એલસીબી પોલિસે કાકરખાડ માં જયંતીભાઈ ભેમાભાઈ ડાભી ના મકાન માંથી કુલ ૪૧ પેટીઓમા ૩૨૮બોટલો કિંમત રૂપિયા ૧ લાખ ૩૧ હજાર  ૨૦૦ નો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા જયંતિ ડાભીની પૂછપરછ આદરતા ઉપરોક્ત દારૂનો જથ્થો યોગેશ ઉર્ફે પીન્ટુ રમણભાઈ ડાભી રહે.બળીયાદેવ મહારાજ વાળા ફળીયામાં, કાકરખાડ, તા.કઠલાલ મંગાવી લાવી ખાનગી રાહે વેચાણ કરતો હોવાનો આ સદર ગુના માં સંડોવાયેલ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

015-PROHI_20220331_194130_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *