Gujarat

કાકરખાડ પ્રા.શાળા માં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાની કાકરખાડ પ્રા.શાળા માં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા અને તે મુજબ સૌ પ્રથમ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરાયા અને નક્કી કરેલ તારીખ મુજબ ચૂંટણી કરવામાં આવી. શાળામાં આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના માધ્યમ થકી મતદાન કરવામાં આવ્યું હતું.

IMG-20220731-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *