કુંકાવાવ ગ્રામ પંચાયત અનોખી પહેલ કરવા માં આવી જે લોકો ને મફત પ્લોટ મંજૂર થયા હતા તેમને દિવાળી પેહલાજ સનત આપવામાં આવી લોકો માં ખૂબ ખુશી ની લહેર જોવા મળી સનત વિતરણ નો કાર્યક્રમ માં મુખ્ય અતિથિ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક ભાઈ વેકરીયા તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પ્રતિનિધિ જલ્પેશ ભાઈ મોવલિય , તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલ ભાઈ અંટાળા. તેમજ કુંકવવા મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી તેમજતલાટી કમ મંત્રી મિલન ભાઈ કટારીયા .પી વી વસાણી સાહેબશ્રી . કુંકાવાવ લાઇન્સ ક્લબ ના પ્રમુખ શ્રી પ્રતેશ ભાઈ ડોબરીયા .ન્યાય સમિતિના ચેરમેન આશિષભાઈ રાઠોડ. ઉપ સરપંચ દેવેન્દ્ર ચોવટિયા. મનોજભાઈ હપાણી એ. ટી ડી ઓ તેમજ વિસ્તરણ અધિકારી .તાલુકા માલધારી સેલના પ્રમુખ મયુરભાઈ સાનિયા તેમજ ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો તેમજ ગામ ના આગેવાનો શ્રી યોગેશ ભાઈ દવે.રાજુ ભાઈ દેસાઈ . જેન્તી ભાઈ ગેવરીયા . કિશોર ભાઈ દેસાઈ . સંજય ભાઈ સુખડીયા.તેમજ વાલ્મીકિ સમાજ ના આગેવાન શ્રી કેશું દાદા તેમજ આજુ બાજુ ગામ ના સરપંચ શ્રી ઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નું સંચાલન ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું તેમજ મહેમાનો નું સ્વાગત પ્રવચન ત.ક.મ મીલનભાઈ કટારીયા દ્વારા કરવામાં આવ્યું તેમજ સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી(ફૌજી) યે મહેમાનો. સરપંચ શ્રી ઓ આગેવાનો અને ગ્રામ જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે કુંકાવાવ મોટી ગામ ની પ્રગતિ માટે દિવસ રાત મહેનત કરી ને ગામ ને ગોકુળિયું બનાવવા નો સંકલ્પ લીધો હતો .તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક ભાઈ વેકરીયા નું પ્રવચન અને ગરીબો પ્રત્યેની લાગણી નું પ્રવચન સાંભળી સૌ કોઈ મંત્ર મુખ થઈ ગયા હતા આ પ્રસંગે લોકો માં દિવાળી નો ખરેખર ઉત્સાહ જોવા મળ્યો હતો
Attachments area


