જેમાં મળવા પાત્ર લાભ
• ઈ-શ્રમ કાર્ડ આખા ભારત દેશ માં માન્ય રાખવામાં આવશે.
પી એમ એસ બી વાય ની જેમ વિમા કવરેજ મળશે.
• અકસ્માત થી થતું મૃત્યુ અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયા આંશિક રૂપથી વિકલાંગ 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે.
• અલગ પ્રકારના સામાજીક સુરક્ષા ના લાભો નું વિતરણ ઇ-શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે.
. મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવા સરળતા રહેશે.
• સરકારની સબસીડી, સહાય સીધી ખાતામાં મળી શકશે. .
• આરોગ્ય ને લગતી સ્કીમ, શિક્ષણ સહાય વગેરે જેવી 10 થી વધુ
યોજનાઓ કાર્ડ માં લિંક થતા જ લાભ મળી શકશે.
10 મિનિટ માં ઇ શ્રમ કાર્ડ લેમિલેશન સાથે કી કાઢી આપવામાં આવે છે.
એમ.આર.ડોડીયા
(મામલતદાર સાહેબ વડીયા)
પટોળીયા ભાઈ
(નાયબ મામલતદાર સાહેબ વડીયા)
સંજયભાઈ વિરજીભાઇ લાખાણી (ફોજી) સરપંચશ્રી, કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત
લાયન પ્રિતેશ ડોબરીયા, પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ રોયલ તથા લાયન્સ ક્લબ ના મનીષભાઈ ભેસાણીયા, નયન વેકરીયા, અજય સુખડીયા, જયવિર વાળા તેમજ રાજુભાઈ દુહિરા અને વિપુલભાઈ દુધાત, જેન્તીભાઇ રાંક
જયેશભાઇ કટેશિયા તલાટી કમ મંત્રી,
મિલનભાઇ બી. કટારીયા તલાટી કમ મંત્રી, તથા કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત કર્મચારી સ્ટાફ,
વિનોદભાઈ ડી.હુંબલ,
રઘુવીરભાઈ ગોસાઈ,
મીતભાઇ ભાલુ,
દીપકભાઈ બસિયા
| સમય સવારે 10 થી બપોરે 6 કલાક સુધી
સ્થળ – કુંકાવાવ ગ્રામ પંચાયત
તારીખ:-04-02-2022
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ


