રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
કુપોષણ અભિયાન હેઠળ મહુધા શહેર ની આંગણવાડી માંથી એક દીકરી નુરફાતમા મહંમદ સફી મલેક ઉંમર એક વર્ષ એક માસને ત્રણ માસ માટે મહુધા બાર એસોસિયેશન નાં પુર્વ પ્રમુખ અને હાલમાં ભાજપ ખેડા જિલ્લા મંત્રી પ્રવિણભાઈ શર્મા દ્વારા દત્તક લેવામાં આવી હતી જેમાં દુધ , ગોળ , ચણા , મગ , બિસ્કીટ અને ફ્રુટસ ની પ્રથમ કીટ આપી હતી


