Gujarat

કૃપાલુ શૈક્ષણિક સંકુલ પ્રાસલી ખાતે નવોદય ટ્રેનિંગ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું…

ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકાના પ્રાસલી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ખાતે કૃપાલુ નવોદય કૃપાલુ નવોદય ટ્રેનિંગ સેન્ટર દ્વારા વર્ષ ૨૦૨૨ની નવોદય ટ્રેનિંગ સેન્ટર ની પેહલી વિદ્યાલયની વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં નવોદય માં અભ્યાસકરતા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આતકે આ સંસ્થાના પ્રમુખ ભાવસિંહભાઈ ઝાલા તથા ટ્રસ્ટી વીરાભાઇ વી ઝાલા તથા નવોદયના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મિટિંગમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220607-WA0025-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *