પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલેજામનગરસર્કિટહાઉસખાતેલોકસંપર્કયોજીઉપસ્થિતરહેલનાગરિકોનાપ્રશ્નોતથારજૂઆતોસાંભળીહતીતેમજનાગરિકોદ્વારાકરવામાંઆવેલરજૂઆતોધ્યાનેલઈસત્વરેતેઅંગેયોગ્યકાર્યવાહીહાથધરવામાંઆવશેતેમજણાવ્યુંહતું.
કૃષિમંત્રીશ્રીદ્વારાયોજવામાંઆવેલ આ લોકસંપર્કકાર્યક્રમમાંજામનગરશહેરતથાગ્રામ્યવિસ્તારોમાંથીબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહ્યાહતાઅનેપોતાનીરજૂઆતમંત્રીશ્રીસમક્ષમૂકીહતી. ઉલ્લેખનીયછેકેકૃષિમંત્રીશ્રીદ્વારાજાહેરજનતાસાથેસંવાદસેતુસાધવા આ પ્રકારનાલોકસંપર્કનુંદરશુક્રવારેશહેરનાલાલબંગલાસ્થિતસર્કિટહાઉસખાતેઆયોજનકરવામાંઆવેછેજેમાંબહોળીસંખ્યામાંનાગરિકોઉપસ્થિતરહીપોતાનાપ્રશ્નોતથારજૂઆતોબાબતેરૂબરૂચર્ચાકરેછે. કૃષિમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલપણએટલી જ સહૃદયતાથીનાગરિકોનાપ્રશ્નોસાંભળેછેતેમજ આ પ્રશ્નોનાનિવારણમાટેસ્થળપર જ લગતવિભાગોતથાસંબંધિતોનેટેલિફોનિકસૂચનાઆપીઅથવાતોલેખીતકાર્યવાહીકરીલોકપ્રશ્નોનાનિરાકરણનુંમાધ્યમબનેછે.