Gujarat

કૃષિમંત્રીશ્રીરાઘવજીભાઇપટેલેજામનગરતાલુકાનાવિવિધગામોનેસ્ટેટહાઇવેથીજોડતારસ્તાઓનુંખાતમુહર્તકર્યું

રૂ. .૮૦ કરોડનાખર્ચેરસ્તાનાનવનિર્માણકાર્યનેમળીમંજૂરી

 

જામનગર, તા. ૧૪ ઓગસ્ટ,રાજ્યનાકૃષિ, પશુપાલનઅનેગૌસંવર્ધનમંત્રીશ્રીરાઘવજીભાઈપટેલેજામનગરતાલુકાનાબજરંગપૂર, વિજયપુર, ભરતપુરથીઊંડડેમસુધીનાનિર્માણાધિનરોડનુંખાતમુહર્તકર્યુંહતું. મુખ્યમંત્રીગ્રામસડકયોજનાહેઠળસ્ટેટહાઇવેથીબજરંગપૂર કિમી, બજરંગપુરથીવિજયપુરસુધી .૩૦ કિમીઅનેભરતપુરથીઊંડડેમએપ્રોચરોડ .૫૦ કિમીસુધીનાકુલરૂ. કરોડ ૮૦ લાખનાખર્ચેપાકારસ્તા, વાઇડનિંગઅનેરિસરફેસનાવિકાસકાર્યોમંજૂરકરવામાંઆવ્યાછે.

 

વિવિધગામોનાખાતમુહર્તપ્રસંગેકૃષિમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેરાજ્યસરકારનાહૈયેસતતપ્રજાનુંહિતવસેલુંછે. જામનગરતાલુકામાંઅત્યારસુધીમાંરોડરસ્તાનાકુલરૂ. ૧૦૦ કરોડથીવધુનાવિકાસકાર્યોનેમંજૂરીઆપવામાંઆવીછે. પાકારસ્તાબનવાથીઆજુબાજુનાનંદપુર, અમરાપર, પીઠડીયાગામોનાલોકોઆસાનીથીજામનગરજિલ્લાઅનેશહેરસુધીઅવરજવરકરીશકશે. તેમણેદરેકગ્રામજનનેહરઘરતિરંગાયાત્રામાંસામેલથવામાટેઅપીલકરીહતી.

 

પ્રસંગેજિલ્લાપંચાયતપ્રમુખશ્રીધરમશીભાઈચનિયારા, જિલ્લાપંચાયતકારોબારીસમિતીઅધ્યક્ષશ્રીભરતભાઈબોરસદિયાજિલ્લાભાજપપ્રમુખશ્રીરમેશભાઈમુંગરા, જિલ્લાભાજપમહામંત્રીશ્રીદિલીપભાઈભોજાણી, શ્રીપ્રવિણસિંહજાડેજા, જામનગરતાલુકાપંચાયતપ્રમુખશ્રીહસમુખભાઈફાચરા, જામનગરતાલુકાભાજપપ્રમુખશ્રીમુકુંદભાઈસભાયા, જોડિયાતાલુકાભાજપપ્રમુખશ્રીભરતભાઈદલસાનીયા, જામનગરતાલુકાપંચાયતસદસ્યશ્રીકાંતિલાલભાઈદુધાગરા, હાપામાર્કેટિંગયાર્ડડાયરેકટરશ્રીદયાળજીભાઈભીમાણી, નંદપુરગામનાભાજપઅગ્રણીશ્રીચંદ્રેશભાઇસોજીત્રા, વિજયપૂરગ્રામઆગેવાનશ્રીહેમંતભાઈબોરસદિયા, વરણાગામનાસરપંચશ્રીદીપકભાઈકોઠીયા, બેરાજાગામનાસરપંચશ્રીશૈલેષભાઈસાવલિયા, જગાગામનાસરપંચશ્રીકિરીટસિંહજાડેજા, મેડીગામનાસરપંચશ્રીભરતભાઈપટેલ, બજરંગપૂરગામનાસરપંચશ્રીજીલુભાઈ, ખારાવેઠાગામનાસરપંચશ્રીગોકળભાઇભંડેરી, કાર્યપાલકઇજનેરશ્રીછૈયાભાઈ, આજુબાજુનાગામોમાંથીપધારેલાઆગેવાનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓતેમજબહોળીસંખ્યામાંગ્રામજનોઉપસ્થિતરહ્યાહતા.

RAGHVAJIBHAI-SECOND-PROGRAM-PHOTOS-11.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *