વિધાનસભાની ચૂંટણી લઈને છોટાઉદેપુર ખાતે કોંગ્રેસની એઆઈસીસીની મહિલા પ્રેસિડેન્ટ નેટ્ટા ડિસોઝાએ આજે છોટાઉદેપુર ની મુલાકાત લીધી હતી સાથે નારાયણ સ્કૂલ ખાતે મહિલાઓ સાથે મીટીંગ યોજી હતી, જેમાં કોંગ્રેસ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સહિત મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર