આજ રોજ અરડોઈ ગામે પ્રાથમીક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સરકારી યોજનાઓ નો લાભ લાભાર્થીઓ એ લીધો હતો. જેમાં આ તકે 10 લોકસભા સીટ ના સમીક્ષા ઈન્ચાજ અધ્યક્ષ શ્રી વિનુભાઈ ઠુંમર તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કિશોરસિંહ જાડેજા તથા કારોબારી અધ્યક્ષ શ્રી ધીરજલાલ કોરાટ અનુસૂચિ જાતિ ના પ્રમુખ પ્રવીણભાઈ ખુમાણ તાલુકા ના સભ્ય શ્રી ધર્મેદ્રસિંહ જાડેજા – શ્રી રમેશભાઈ ડામોર – શ્રી વાલજીભાઈ કોરાટ- જિલ્લા કારબારી સભ્ય શ્રી જગુભાઈ કોરાટ – મહિલા મોરચા ના મહામંત્રી ચન્દ્રીકાબેન મકવાણા તથા I.T કન્વીર ભરતભાઈ દાફડા અને કોટડા સાંગાણી મામલદાતર શ્રી વસોયા સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠોરીયા સાહેબ તેમજ CDPO પૂજાબેન જોશી અને અરડોઈ ગામના સરપંચ સહીતના ગામના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


