Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની આંગણવાડીઓ માં સરપંચ રવિરાજસિંહ જાડેજા ની ઉપસ્થિત માં કુપોષિત બાળકો ને પોષણકીટ વિતરણ કરાય. 

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ની આંગણવાડી કેન્દ્રો માં આજરોજ કુપોષિત બાળકોને સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા ની ઉપસ્થિત માં પોષણકીટ વિતરણ કરવામાં આવેલ હતી.તેમજ કુપોષિત બાળકોને દૂધ પીવડાવેલ તેમજ ફૂડ ચેકિંગ વગેરે કરેલ હતું. અને દરેક આંગણવાડીઓ માં ત્યાંની સંચાલન બાબતે ની માહીતી મેળવી હતી.જેમાં આ તકે તાલુકા ના CDPO પૂજાબેન જોશી,તલાટી મંત્રી સત્યમ ભાઈ દવે, તથા ગ્રામ પંચાયત સદસ્ય ગોવિંદભાઇ મકવાણા સહીત આંગણવાડી ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1657980235741.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *