રાજકોટ જિલ્લાના અને 71 ગ્રામ્ય વિધાનસભા ના મતવિસ્તાર માં આજ રોજ કોટડા સાંગાણી તાલુકા અને લોધિકા તાલુકા કાર્ય કરતા સ્નેહ મિલન નું આમ આદમી પાર્ટી શાપર વેરાવળ ટીમ દ્વારા.વેરાવળ માં આયોજન કરવામાં આવ્યું હતું..
અને આ કાર્યક્રમની તમામ પ્રકારની જહેમત ડો.મહેશભાઈ સોલંકી એ ઉઠાવી હતી અને તેની સાથે સાથે ૩૦૦ થી ૪૦૦ નવા કાર્યકર્તા આમ આદમી પાર્ટી પરિવાર માં જોડાયા હતા
આ આયોજન ના ભાગ રૂપે
રાજકોટ જિલ્લા પ્રમુખ
તેજસ ગાજીપરા
કલ્પેશ વૈષ્ણવ (મહામંત્રી)
યોગેશ વસોયા (સહ સંગઠન મંત્રી)
પંકજ સરધારા (મંત્રી)
રાજકોટ જિલ્લા ટીમ
71 વિધાનસભા ના ઇન્ચાર્જ
ચેતન કામાણી
કોટડા સાંગાણી તાલુકા પ્રમુખ
જયદીપ ડાંગર
કોટડા મહામંત્રી
નિતેશ ખૂંટ
કોટડા સાંગાણી તાલુકા ટીમ
શાપર વેરાવળ આમ આદમી પાર્ટી ટીમ
મહેશભાઈ ડોકટર
કાળુભાઈ ભેટારીયા
ઇન્દુભા જાડેજા
રાજુભાઈ કાછડીયા
અનિલ બાલધા
લોધિકા તાલુકા ટીમ
કૌશિક મકવાણા
સંજયભાઈ અગ્રાવત
વિરાટભાઈ પટેલ
યોગેશ વસોયા
કોટડા સાંગાણી તાલુકા પ્રભારી
રાજકોટ જિલ્લા સહ સંગઠન મંત્રી
ની ઉપસ્થિતિ અમૂલ્ય રહી હતી