ગિરગઢડા તા 8
ભરત ગંગદેવ
કોડીનાર તાલુકાના આલિદર ગામના વતની અને હાલ માં ગીર સોમનાથ જીલ્લા ના જીલ્લા ફાર્મસીસ્ટ્ટ શ્રી ભાવસિંહ ભાઈ ઝાલા નાં સુપુત્ર કૃતાર્થ સિંહ મેડિકલ પ્રવેશ પરીક્ષા નિટ માં 720 માર્ક માંથી 695 માર્ક અને સમગ્ર દેશના અઢાર લાખ વિદ્યાર્થી માંથી 121 મો ક્રમાંક મેળવી અત્યાર સુધી મા કારડીયા સમાજ મા જે કોઈ આ સિદ્ધિ હાંસલ કરેલ નથી તેવી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ગુજરાત માં કારડીયા રાજપૂત સમાજ તથા ઝાલા પરિવાર નું ગૌરવ વધારેલ છે.
Attachments area


