Gujarat

કોડીનાર પોલીસ સ્ટેશન માં આજ રોજ એ.એસ.પી.જાટ ના અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર પોલીસ સ્ટેશન માં એ.એસ.પી.ઓમ પ્રકાશ જાટ ના  અધ્યક્ષ સ્થાને અને કોડીનાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એસ.એન.ચુડાસમા ની હાજરી માં આગામી તહેવાર ઈદ-ઉલ-અઝા ના તહેવાર ને લય ને શાંતી સમીતી ની મીટીંગ મળી હતી આ તકે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ હરીભાઈ વિઠલાણી નગરપાલિકા ના ઉપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા જીશાન ભાઈ નકવી હાજી રફીકભાઈ જુણેજા અવેસ બાપુ કાદરી સંજર બાપુ કાદરી ચંદુભાઈ આસર મહેશભાઈ મકવાણા એડવોકેટ સંજયભાઈ જોષી રાજુભાઈ બાંભણિયા મેમણ સમાજ ના પ્રમુખ રફીક ભાઈ આર‌.કે ઈકબાલ ભાઈ મકલાઈ હાજી યુનુસ ભાઈ નાથાણી ફૈસલ ભાઈ ડબાવાલા એહમદ ભાઈ બેલીમ યુસુફ અલી ભાઈ બેહરુની સહિત તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા
Attachments area

IMG-20220708-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *