Gujarat

કોલી ગામેથી ગે.કા એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટા) ને ઝડપી પાડતી રંગપુર પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા શ્રી એ.વી.કાટકડ ના.પો.અધિ છો.ટા ડિવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર બંધીના ગુના તથા એ.ટી.એસ ના ચાર મુજબની કામગીરી સોધી કાદી પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના કરતા રંગપુર પોલીસ સબ ઈન્સ એન.એમ.ભુરીયા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે કોલી ગામે મંદીર ફળીયામાં રહેતા અમરસીંગભાઇ બચલામાઇ રાઠવા નાનો દેશી હાથ બનાવો તમંચો  (કટ્ટા) લાયસન્સ વગરનો ગેર કાયદેસરનો પોતાના કબજા ભોગવટાના મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે સદરી ના કબજા ભોગવટાના મકાનમાં ઝડતી તપાસ કરતા સદરીના મકાનમા અંદર માળીયા ઉપર સંતાડી રાખેલ એક દેશીહાથ બનાવટનો તમંચો(ટ્ટો) કિ.રૂ.૨,૫૦૦/- નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી નહી આવતા તેના વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫ (૧-બી),(એ), મુજબ ગુનો રજી કરી આરોપી અમરસીંગભાઇ બગલાભાઇ શવા રહે.કોલી તા.જી. છોટાઉદેપુર નાઓને શોધી કાઢી પાડવા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220210-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *