રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ગોગજીપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર જતીન સોમાભાઈ માલવણિયા ને કોવીડ ની ગંભીર પરિસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમજ ચાલુ વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોગજીપુરા ખાતે 600થી વધુ ડીલેવરીઓ કરવા બદલ ખેડા જિલ્લા કલેકટર કે. એલ. બચાણી (I.A. S) ઓફિસર તરફની ખેડા જિલ્લાના શ્રેષ્ઠ તબીબી તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ ઉપરાંત શાહજી કેવા ડોક્ટર તરફથી સરકાર શ્રીના ગાઈડ લાઈન મુજબ રસિક કરવાનું કામ પણ સો ટકા કરવા બદલ ગ્રામજનો તરફથી સન્માન કરવામાં આવ્યું જિલ્લા વિકાસ અધિકારી ન જણાવ્યા અનુસાર ડોક્ટર રાજ્યમાં 24 *7 phc નો માસ નવેમ્બર 21 થી જાન્યુઆરી 22 સુધીના સમયગાળા દરમિયાન ઓ. પી. ડી, આઈ. પી. ડી અનિલ ડીલેવરીનો ત્રિમાસિક ડેટા સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા આમ સફળ કામગીરી કરી ડોક્ટર માલવણિયા એ સમાજમાં ઉત્કૃષ્ટ તબિયત તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે ગ્રામજનો તેમજ કઠલાલ તાલુકાના ખેડૂતો અને વેપારી વર્ગ તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે


