કવાટ તાલુકાના મોરાંગણા પ્રધાનમંત્રી થી આવાસ યોજનાના લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવ્યો. આં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સામાજિક ન્યાય પખવાડિયાના લાભાર્થીઓને લાભ આપ્યો. આ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ
કરાવ્યો તેમજ વડાપ્રધાન ની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા ઘર આંગણે વૃક્ષના છોડ નું વિતરણ કર્યું તથા ઉજવલા યોજના કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય તથા સરપંચ અને ગામ ના સભ્યો તેમજ જિલ્લા અને તાલુકા તંત્ર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


