આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરઘર તિરંગા યાત્રા અંતર્ગત પોતાના ઘરે તિરંગો લહેરાવવા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે આજે ખૂટાલિયા પ્રાથમિક શાળા ખાતે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


