જ્યારે રુબિકાના માતા પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે પોલીસની હાજરીમાં નિકાહ પઢાવી ધર્માંતરણ કરાવવા તેને મજબૂર કરવામાં આવી
જ્યારે રુબિકાએના પાડીતો દિલાવર અન્સારી અને તેના પરિવારના લોકોએ તેની સાથે અત્યાચારી રીતે મારપીટ કરી તેને નૃશંસ રીતે મોતને ઘાટ ઉતારી દીધી તેના શરીરના 50 ટુકડા કરી જાનવરોને ખાવા નાખી દીધા કુતરાઓ શવના ટુકડા ખાતા જોવા મળ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી
આ એક અમાનવીય અને અત્યંત જઘન્ય કૃત્ય છે જનજાતિ સુરક્ષા મંચની માંગ છે કે દિલાવર અન્સારી અને અન્ય તમામ આરોપીઓને ભારતીય દંડ વિધાન પ્રમાણે કડકમાં કડક સજા આપવામાં આવે અને જનજાતિ સમાજની દીકરીઓ સાથે આવી
કોઈ પણ ઘટના હવે પછી ના બનેતે માટે કડક કાયદા બનવવામાં આવે આ જ માંગણી સાથે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ગાંધી ચોક પાસે મોટા પાયે દેખાવો કરવામાં આવેલ તેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને જનજાતિ સમાજના અનેક લોકો આમાં જોડાયા હતા.


