ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેળાકોટ ગામ ના ૫૦% વિસ્તારમાં છેલ્લા ૫ દિવસ થી જ્યોતિગ્રામ લાઈટ નથી , કેસરિયા જ્યોતિગ્રામ ફીડર માં વારંવાર અધિકારીઓ ને મૌખિક રજૂઆત કરવામાં આવેલ , રાજકોટ ગ્રાહક વિભાગ માં ફરિયાદ નોંધાવેલ તેમ છતાં કોઈ અસર નહીં..અને કહે ટ્રાન્સફોર્મર હમારી પાસે નથી … છેલ્લા પાંચ દિવસ થી એક જ જવાબ…. કે હમારી પાએ ટ્રાન્સફોર્મર નથી…. લોકો કંટાળ્યા છે હવે આ વીજ ધાંધ્યા થી….. Pgvcl ના અધિકારીઓ ની બેદરકારી થી લોકો વીજળી વગર ના રહે છે… , શું ચોમાસા ના આગોતરા આયોજન ના ભાગ રૂપે ટ્રાન્સફોર્મર નહિ મંગાવ્યા હોય ??
તાત્કાલિક લાઈટ આપવામાં આવે તેવી ગ્રમજનો ની માંગણી છે….
