Gujarat

ગિરગઢડા તાલુકામાં ગામે ગામ આસ્થા સાથે હોલિકા દહન

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
 આસુરી શક્તિ ના અહંકાર ઉપર ભક્તિ રૂપી શક્તિ ના વિજય નું પર્વ એટલે હોળી..
  ગિરગઢડા અને ગિરગઢડા તાલુકાના ગામોમાં હરેક ગામની પરમપરા થી ઉજવવામાં આવી હતી. ગિરગઢડા તાલુકા ના ગામોમાં નાના ભૂલકા ઓની વાડ ( પોટી )નો પ્રસંગ બહુજ ધામ ધૂમ થી બેન્ટ બાઝા અને ડીજેના તાલે ઉજવવામાં આવે છે હરેક જ્ઞાતિ ના રિવાઝ મુજબ જમણવાર મહેમાનો. આવે છે અને ખૂબ આનંદ થી વાડ નો પ્રસંગ મનાવે છે
Attachments area

IMG-20220319-WA0352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *