ગિરગઢડા
ભરત ગંગદેવ
. ભારતદેશ આઝાદ થયા ને 75 વર્ષ થયા હોય, આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીજી ના અભિયાન સાથે સમગ્ર દેશમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ઉજવાય રહ્યો છે એ નિમિતે ગિરગઢડા તાલુકા ભા જ પ દ્વારા તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ શહીદો ને સલામ કરવા અને ભારતમાતા ને વંદન કરવા આ તિરંગાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ યાત્રામાં ભાજપ ના પદાધિકારીઓ. કાર્યકર્તા. ટી. ડી. ઓ. પટેલ. પોલીસ સ્ટાફ.ચેમ્બર ઓફ કોમર્સ. અભિનવ વિધા મંદિર ના ટ્રસ્ટીગણ. અભિનવ વિધા મંદિર ના વિદ્યાર્થી અને બહોળી સંખ્યા માં ગિરગઢડા વાંચી ઓ તાલુકાભરમાંથી પધારેલા યુવાનો વિદ્યાર્થી ભાઈ બહેનો ર આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં યાત્રામાં જોડાયાં હતા …ગિરગઢડા અભિનવ વિધા મંદિર થી પ્રસ્થાન કરી ગિરગઢડા મેઈન બઝાર. માંથી ગામના વિવિધ મેન રોડો.થી નીકળી જલારામ વાડી ખાતે પૂર્ણ થયેલ….


