તા. 3 થી 11 સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક,તથા ભવ્ય કાર્યકમો નું આયોજન…
ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા તાલુકાના સનવાવ ગામે રામજીમંદિર ખાતે રાધાકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા રામ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ પારાયણ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે રામકથા મર્મજ્ઞ શ્રી કમલેશ ભાઈ પંડ્યા બિરાજી કથાનું રસપાન કરાવશે.


