Gujarat

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના આતુ ભાઈ ગુજ્જર બીએસએફ માં 22 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

  ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના આતુ ભાઈ ગુજ્જર જે પોતે 22 વર્ષ ભારત માતા ની સેવા કરી અને નિવૃત્ત થયા એટલે ધોકડવા ગામલોકો એ ગામમાં ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરી આતુ ભાઈ નું સ્વાગત કર્યું હતું
અને સમસ્ત ગ્રામજનો એ ધોકડવા ગામમાં ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું
જેમાં ધોકડવા ગામ આગેવાનો વડીલો યુવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા

IMG-20220109-WA0353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *